બોલેરો કેમ્પર ગાડીમાંથી દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, થરાદ,   ગતરોજ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફના માણસો નારોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે કેનાલ રોડ ઉપર આવતાં સામેની કેનાલના રોડ ઉપર સામેની બાજુથી મહીન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી નં.RJ-46 GA-1612 ની આવતા ગાડી ખાનગી વાહન આડુ કરી ઉભી રખાવી કોર્ડન કરી પકડી પાડી હતી. ત્યાર બાદ સદરહુ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયર ટીનનુ કુલ પેટી નંગ-૧૮ જેમાં કુલ બીયર ટીન-દારૂની બોટલો નંગ-૫૫૨ જેની કુલ કિંમત રૂપિયા ૬૩,૦૦૦/-નો તથા બોલેરો કેમ્પર ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૨ ની કિંમત રૂપિયા ૬૦૦૦/- … Continue reading બોલેરો કેમ્પર ગાડીમાંથી દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપતી થરાદ પોલીસ